Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થઈને માનવ, માનવતા વર્તનમાં આચરીએ.

થઈને માનવ સભ્યતા વર્તનમાં આચરીએ.



ઓક્સિજન તો બધા જ સજીવો ગ્રહે છે,

થઈને માનવ બુદ્ધિમતા વર્તનમાં આચરીએ.



જીવનારા છે ઓછા; છે ઘણાય શ્વસનારા,

થઈને માનવ સરળતા વર્તનમાં આચરીએ.



માનવ છે માનવનો શત્રુ અને મિત્ર પણ ખરો,

થઈને માનવ બંધુતા વર્તનમાં આચરીએ.



ખોટું બોલનારને કરનાર હારે છે આખરમાં,

થઈને માનવ સત્યાર્થતા વર્તનમાં આચરીએ.



ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111785787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now