ગર્લફ્રેન્ડ: મને સોનાની વીંટી અપાવી દો...
બોયફ્રેન્ડ: શા માટે?
ગર્લફ્રેન્ડ: વીંટીને જોઈને હું તને યાદ કરતી રહીશ...
બોયફ્રેન્ડ: યાદ તો તું મને રોજ કરતી રહીશ...
ગર્લફ્રેન્ડ: એ કેવી રીતે?
બોયફ્રેન્ડ:એવું વિચારીને કે મેં સોનાની વીંટી માગી હતી પણ એણે આપી ન હતી...
#BoyFriend