Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Hemant Pandya લિખિત વાર્તા "જ્ઞાન પીપાસા અને સમજણ, મોક્ષ એટલે શું" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19923726/thirst-for-knowledge-and-understanding-what-is-moksha
મારી લખેલ બુકો ઈશ્વર ના આશીર્વાદ સમજજો, બસ એની કૃપા દ્રષ્ટિ થી આ સંભવ થઈ રહ્યું છે, હુ તો નીમીત માત્ર છું,
હાથમાં આવેલ અવસર ગવાવશો નહીં,
સંસારની માયાજાળ માં ફસાઈ ને , ભગવાને આપેલ અનમોલ જીવન આમ મોજ શોખમાં વેડફસો નહીં, જે ૫૦ વટાવી ચુક્યા એમને પુછજો, ઉમર જતા વાર નહીં લાગે, પછી મોતનો ભય અને ગઢપણ સતાવશે, બધું મીથ્યા લાગશે, ખુબજ અફસોસ થશે,
આ જીવન તો એક પડાવ એક સ્વપ્ન છે, થોડું મૃત્યુ થાય એટલે આત્મા મરી જાય, આપણે ખતમ થઈ જઈશું, ના નીંદર માથી જાગી શું, જેમ રોજ ઉધીએ અને જાગીએ તેમ,
માટે કહું છું, આ જ્ઞાન જરૂરી છે, વાંચો અને સમજોતો ખરી , સત્ય ન લાગે તો ક્યા કોઈને આપણે બાંધી લીધા છે,
પણ મારી માત્ર એટલી અરજ કે આત્મસાદ કરવો હોય ,ભવ સુધારવો હોય, ખુશનુમા, જીવન જીવવું હોય તો , વારા ફરથી બધી બુક વાંચજો,
અને હા હું લાઈક મેળવવા નથી લખતો, કે લખવા ખાત્ર નથી લખતો, ઈશ્વરના આદેશનું પાલન કરી ,જન કલ્યાણ માટે લખું છું,
કદાચ તમને એ જાણી નવાઈ લાગશે છેલ્લા એક વર્ષથી , મારા પરીવારે , બહારની બીજાના ઘરની, કે દુકાનમાં વેચાતી ખાવાની કોઈપણ વસ્તુ બંધ કરેલ છે, મીઠાઈ કે પરસાદી પણ નહીં,હોટલ માં પણ નહીં, કે લગ્ન પ્રસંગે પણ નહીં, લસણ ડુંગળી હીંગ પણ નથી ખાતા,
એટલુંજ નહીં કોઈ દીવસ બહારની વાનગીઓ પર જીવ પણ નથી જતો,
અન્ય વ્યસન કે નાપાક વસ્તુઓ ની વાતજ નહીં,
આ એટલા માટે જણાવું છું કે , સ્વચ્છતા ત્યાં પ્રભુતા, હા તમારો આહાર વીચાર વાણી સ્વચછ અને પવિત્ર હશે તોજ ઈશ્વર તમારા રદયમાં બીરાજમાન થશે, પણ આ માયલું એક પણ લક્ષણ પવીત્ર નહીં હોય તો દીમાગમા બેસેલ વીકાર રુપી રાક્ષસ તમને આ કશું સમજવા કે માનવાજ નહીં દે
જય ઓમકાર પ્રભું

Gujarati Motivational by Hemant pandya : 111783180
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now