Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડોકટર વિચારી રહ્યા છે કે,
જન્મતાની સાથે આ માજીએ, જે દીકરીને હોસ્પિટલના ઓટલે મૂકી દીધી હતી,
એ માજી, આજે આટલા વર્ષો બાદ એકજ નજરમાં એમની દીકરીને કઈ રીતે ઓળખી ગયા ?
સામે માજીને પણ તાજુબ થાય છે કે,
હુંજ આ દીકરીની જનેતા છું,
એની જાણ આ ડોકટરને કઈ રીતે થઈ ગઈ ?
ખૂબ સુંદર, અને એકવાર વાંચવા જેવી, મારી આ વાર્તા જો બાકી હોય તો વાંચી લેવા વિનંતી.
આભાર
શૈલેશ જોષી.

https://www.matrubharti.com/novels/16729/setu-by-shailesh-joshi

Gujarati Motivational by Shailesh Joshi : 111783161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now