Gujarati Quote in Good Morning by Kishu

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લો કેસરિયા છાંટણા થયા
કેસુડો મલકયો વગડામાં.
પહેરાવી ગુલામહોરે ,
કેસરી ભાતીગળ ચૂંદળી.
ન ગમતી ગલીઓમાં ,
પીળા પિતામ્બર કાસીદે પહેર્યા.
ચોળી રહ્યો પીઠી ગરમાળો,
આંબા ડાળે મોર પ્રગટ્યો.
સોડમ પ્રસરી ખાગટી ની,
રતુમબડી ચાંચે વધાવે સુડો,
આવી રે આવી,
અલબેલી કુમારી વસંત આવી...

સર્વેને વસંત પંચમીની હાર્દિક શુભ કામનાઓ.. 🙏

Gujarati Good Morning by Kishu : 111782960
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now