પ્રેમ એટલે કોઈ વ્યક્તિ ની દાદાગીરી કોઈ એક વ્યક્તિને સમજણ
પ્રેમ એટલે કોઈ વ્યક્તિનું રીસાવું અને કોઈ એક વ્યક્તિનું મનાવવું
પ્રેમ એટલે એક વ્યક્તિનું ચાલક રહેવું ને કોઈ એક વ્યક્તિનું નિદોર્ષ રહેવું
પ્રેમ એટલે કોઈ વ્યક્તિનું પ્રશ્ન હોવું અને બીજી વ્યક્તિ નો જવાબ હોવો.
પ્રેમ એટલે કોઈ એક વ્યક્તિની રાહ જોવી અને બીજી વ્યક્તિ ની રાહ જોવડાવવી.
પ્રેમ એટલે
આથી જ પ્રેમમાં પડેલી વ્યક્તિ એક જ જેવી નથી હોતી. બંને વ્યક્તિ જરૂરથી અલગ હોય છે પરંતુ તેમનું મન અને આત્મા એક જ હોય છે.
#LoveGuru