અમે ભીંતરે દરિયો જોયો છે,
એ આંખોમાં આવીને અટક્યો છે!
પછી, પાંપણની પાળ તોડીને,
એ બુંદ બુંદ થઈને વરસ્યો છે..

Radhe Radhe

-Darshana Hitesh jariwala

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111781822

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now