રથનું પૈડું ખાડે પડયું ને
સઘળુંયે જ્ઞાન વિસારે પડયું
કર્ણ જેવા દાનેશ્વરીને પણ
અણહકકનું ભારે પડયું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111781807

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now