સવાર ની રાહ માં જ 🤔,
તને જોવાની ચાહ માં જ ..😍
એક રાત વધુ,
જિંદગી જીવી લઉ છું....🤩
બસ કંઇક, 🤔 આમ જ
રાત થી સવાર કરી લઉ છું...😒

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111780952

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now