કાશ! રાતનું ભુલ્યું કોઈ સવારે મળ્યું હોત!
આખી રાત પથારીએ મારી જેમ પડખું ફેરવ્યા કર્યું.
આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો પ્રિયા!
બાકી દરેક બાબતે ઝઘડું હું તું મનાવી લેતી.
- वात्त्सल्य

Gujarati Good Morning by वात्सल्य : 111779874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now