હથેળીનો રંગ નિખર્યો ને
અંતરના ખોરડે ઢળ્યો
ખુશ્બુનો અસબાબ વહ્યોને
પ્રણય નો ભંડાર મહોર્યો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111779667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now