પ્રેમના અઢી અક્ષરે
કંઈક કિસ્સાઓ રચાવ્યા છે
ખળખળ વહેતી લાગણીઓ
પર વિરહના સેતુ બનાવ્યા છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111779354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now