નિહાળતો ગામની ગલીઓ અગાસીની પાળીએથી,
વર્ષો બાદ આવેલ વતનમાં શહેરની ભાગદોડમાંથી!

ગલીઓ જોઈ ભીની થઇ આંખો,
એ જોઈ દોડતાપડતા પકડતા પતંગો!

વિસ્તાય છે બાના બનાવેલ તલસીંગના લાડુની મહેન્ક,
પતંગોથી રંગીન છે આકાશ છતાં પણ નથી એ જૂની ચમક!

-Dhara Vipul Patel

Gujarati Thought by Dhara Vipul Patel : 111777979

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now