નમસ્તે મિત્રો.
હાલમાં જ એક અત્યંત દુઃખદ સમાચાર જાણવા મળ્યાં છે.
સમાચાર:-
વર્ષ 2021 વેન્ટિલેટર પર છે. બચવાની કોઈ જ આશા નથી. ડોક્ટર્સ પણ ના પાડી રહ્યાં છે. એમણે કહ્યું કે, "આવતી કાલે રાત્રે બાર વાગે 2021નું મરણ થશે. અમે એને બચાવી શકીએ એમ નથી."
આપ સૌને નમ્ર વિનંતી કે 2021ની શોકસભા મનાવવા ઘરમાં જ રહેજો. 2022નાં જન્મની વધાઈ આપવા બહાર નહીં નીકળતાં. કોરોના રાહ જોઈને બેઠો છે.
😂😂😂