કોઈ માણસ છે બહુ સરસ વાત કહી છે, જો ઉપવાસ કરવાથી જ ભગવાન ખુશ થતા હોય તો ખાલી પેટ વાળા ગરીબો હંમેશા ખુશ હોત!!, ઉપવાસ વિચારોના હોવા જોઈએ અનાજના નહીં,
હે પરમેશ્વર તારા ભક્તોને એટલી દ્રષ્ટિ આપજે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા માં ફરક જોઈ શકે...
🌞સુંદર સવાર ના નમસ્કાર🌞