હું બધું જોયા ના કરૂં
હું બધું સાંભળ્યાં ના કરૂં
હું ચૂપ પણ રહી ન શકું
જ્યારે વાત તારી આવે
ત્યારે આખી દુનિયા સાથે લડવા તૈયારી કરૂં

-Harry Solanki

Gujarati Whatsapp-Status by Harry Solanki : 111771727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now