કોઈપણ સબંધમાં,
સમજવું ને વિચારવું એવું કહેવાય છે,
બાકી જો ખરેખર ને, હકીકતમાં,
આપણે આનાથી ઉલટું કરીશું, તો એ સબંધ આજીવન જળવાઈ રહેશે.
આપણે સબંધ બાંધતા પહેલા, બધી રીતે વિચારી લેવું, ને સબંધ બંધાયા પછી, કોઈપણ બાબતે સામેના પાત્રને સમજાવ્યા સિવાય, બધી રીતે જાતે સમજવું.
https://youtube.com/shorts/tKixjmO-GBw?feature=share