ભણકારા થાય જે મુજ સ્વપ્ને
કે થાય છે તૂ દૂર મુજને
હણાય જાય છે મુજ દીઠ ઊંઘ રાત્રીને,
બીજે દાડે અનુભવાય છે તે જ સ્વપ્ને
કહું કેમ કારણ ભાસે છે મૃગજળ રાત્રીને સ્વપ્ને
પણ કહે છે કોઈ આજ પ્રેમ હદયને,
લાખ પ્રયત્ન મૃત્યુને થયે
પણ કેમ ન જાય હદય તુજને
ન નથી ન....નથી આ જીવનને
પણ સમજ ન થાય કેમ હદયને
મુક્ત અઘોચર માનવી હું આ સંસારને,
તો કેમ લાગણી ઉપજી હદયને
છે જ નહીં જે સંસાર કે નસીબને
તો કેણ થાય હદય ભાસ સ્વપ્ને
પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન આ જગતને
છે જવાબ તો કોઇ આપે સ્વપ્ને....
રવિ લખતરીયા પ્રજાપતિ