દુઃખ જ્યા સુધી પડે નઈ.
ત્યા સુધી આંખ્યુ રડે નઈ.
સુખ અને દુઃખ ને કોઈ દિ ભડે નઈ.
મહાદેવ ને કોઈ દિ કાંઈ નડે નઈ.
દરીયાના કાંઠે બેસે એને ખાલી ચીપલા શીવાઈ કાંઈ જડે નઈ.
સાચા મોતી તો જીવના જોખમ શીવાઈ કોઈ દિ કોઈ ને મળે નઈ.
.....(લશ્કર મકવાણા)....
-Lashakr Makwana