રડવું છે પણ રડાતું નથી,
કેહવું છે પણ કહેવાતું નથી.
અજીબ છે આ દિલના દર્દ ની દાસ્તાન,
દર્દ સહિને પણ સેહવાતું નથી.
સ્વપ્ન ખુટી ગયા જિંદગીના પંથના બધા ત્યારે,
જ્યારે સ્વપ્નની રાહમાં પણ કોઈ પોતાનું હોતું નથી.
આ ચાર દીવારની કેદ માં, પણ ખોટું ખોટું રડાતું નથી,
"હવે તો"
"સ્વયમભુ"
આ દરદ ને , દર્દ રેહવાદે,
એને ઉજાગર ના કર..!
આમ દિલની વાત ને બધાની સામે બયા ના કર..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ