Gujarati Quote in Poem by Om Chotaliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેદના..

કેવી કાયા ઘડી ઈશ્વરે સ્ત્રી તણી અદ્ભૂત,
કોમળ દેહ,નાજુક છટા ને વળી બાંધો મજબૂત!

કેટલાય પ્રશ્નાર્થો લઈને જન્મે છે તેણી,
ને ઉદ્ગારો સાથે આગળ નવી વાત તેણે આણી.

બહારથી હસે છે લાગે છે મનમોહક,
ભીતરથી ઋતુચક્રો સાથે ફરે છે મર્દ માફક!

અગણિત પડછાયા ફેરવે છે,ફરે છે ઘડીઘડી,
ક્યાંક મીરાંના પદે તો શબરીના બોરે તું જડી.

જન્મ આપ્યે વેદના,કષ્ટો આપે વેદના,
મૃત્યુ વેળાએ વેદના,તું અબુધ છો બહેના..?

-'ઓમી'

Gujarati Poem by Om Chotaliya : 111758458
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now