આજનો શબ્દ *વિજયાદશમી*
કરે જો રોજ આટલું તો રોજ રોજ વિજયાદશમી.
કરે જો હિન વિચારોનુ હનન એટલે વિજયાદશમી.
કરે જો મોહ માયાનુ ત્યાગ એટલે વિજયાદશમી.
કરે જો નર સ્ત્રીઓ નું સન્માન એટલે વિજયાદશમી.
કરે નહીં જો માત પિતાનું અપમાન એટલે વિજયાદશમી.
કરે જો વ્યસનનો મનથી વિનાશ એટલે વિજયાદશમી.
કહે નર જો છોડે નહીં સત્યનું માર્ગ એટલે વિજયાદશમી.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
હાલ- મુન્દ્રા
તા-૧૪/૧૦/૨૧