માઆદ્યશક્તિની આરાધના કરતી
રૂમઝૂમ કરતી નવરાત્રી આવી
દીપશલાકાની જ્યોત પ્રગટાવી
ઉતારેસહુ ભક્તો માનીઆરતી
સખીઓ સંગ હસતી રમતી
સૂરોના તાલે ગરબે ઘુમતી
આરદા કરતી બે હાથ જોડી
સાચી શ્રદ્ધાથી માને નમન કરતી
સમય પણ સરસરવહી જાય
અલવિદા કહી આ જાય નવરાત્રી....
-કામિની