#good મોર્નિંગ#હાસ્ય😅🤣😂
*ગંભીર પ્રશ્ન ?*
દિકરો :- પાપા, મારો એક નાનકડો પ્રશ્ન છે....
પાપા :- બોલો બેટા....?
દિકરો :- પાપા મેં સાંભળ્યું છે કે શ્રીરામ આજ સુધી એટલા માટે પૂજાય છે કે તેમણે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું....!
અને
ભક્ત પ્રહલાદ એટલે પૂજવામાં આવ્યા કેમકે તેમણે દ્વાપર યુગમાં પોતાના પિતાની વાત માની ન હતી.....!
કૃપયા મને બતાવો કે હું આપની આજ્ઞાનું પાલન કરું કે નહી....?
પાપા :- પ્રિય પુત્રે ! આ કલયુગ છે...! *આપણાં બન્નેના માટે સારું એજ રહેશે કે આપણે બન્ને તારી "માઁ" ની આજ્ઞાનું પાલન કરીયે.... નહિંતર આપણે બન્ને પૂજાઈશું.....!*
.
😂🤣😂😅😅😍👆🙏