શીષઁક - મારા કાનાજી
ધમઁના રક્ષણ કાજે જન્મયા મારા કાનાજી
વાસળી ચત્રુભૂજધારી એવા મારા કાનાજી
રાધા અને મીરા ના સ્વામી મારા કાનાજી
જશોદા અને દેવકીના પ્યારા મારા કાનાજી
કંસને હણનાર ધમઁને સ્થાપનાર મારા કાનાજી
દ્રોપદીના મિત્ર સમાન એવા મારા કાનાજી
કુરુક્ષેત્રના મેદાનમાં સારથી બનનારા મારા કાનાજી
આ દુનીયાને ગીતાનો સાર આપનાર મારા કાનાજી.
- ડો. માધવી ઠાકર ✍️