Gujarati Quote in Jokes by janvi bhoi

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👩🏻‍🦰Wife એ Husband 👨🏻‍🦰ને msg કર્યો:- ઑફિસેથી પાછા આવતા શાક🍆 લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે.

Husband : કઈ પડોસણ ?

Wife : કોઈ નહીં. મે એટલા માટે msg ના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું sure થઈ શકું કે તમે મારો પૂરો msg વાંચ્યો.😃 😂😋😉

હવે કહાનીમાં વળાંક છે...... 😳
.
.
.
.
.
.
.
Husband:- પણ હું તો પાડોસણના 👫સાથે જ છું. તું કઈ પાડોસણના વિશે માં કહી રહી હતી ?

Wife :- ક્યાં છો તમે ....? 😡

Husband : શાક માર્કેટના પાસે 😎

Wife :- ત્યાં રોકવ, હું હમણાં આવું છું .....

10 મિનિટમાં શાક માર્કેટ પહોંચીને *Wife એ Husband* ને msg કર્યો " ક્યાં છો તમે "?

Husband :-"હું ઑફિસમાં જ છું.😎😇 હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે......

વાતમાં હવે એક મોડ આવે છે.
A big twist is here now
👇
.
.
.
.
.
.
.
.
.
.
.
Wife : પણ હું તો ગુસ્સામાં😠 રિક્ષા 🛺પકડીને આવી ગઈ અને મારું પર્સ 👛પણ ઘરે રહી ગયું. શાક🥦 તો ઠીક પણ રિક્ષાનું ભાડું 💲ક્યાંથી આપીશ ? પ્લીઝ જરા જલ્દી આવો.

પતિ : અરે બેવકૂફ, પર્સ👛 તો લઈને આવવું જોઇએ ને ! ઠીક છે હું આવી રહ્યો છું.

(શાક માર્કેટ પહોંચીને) ક્યાં છે તું ?

Wife- ઘર પર જ છું,🤗😉 હવે શાક લઈને સીધા ઘર પર આવી જાવ. 😋😀😃

Moral of the story___

નારી થી નારાયણ નથી જીતી શક્યા, આપણે તો શું જીતી શકીયે ??

😃😜😄😆 બસ, હસતા રહો, હસાવતા રહો.

--janvi--

Gujarati Jokes by janvi bhoi : 111745909
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now