Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જન્મદિન મુબારક કૌશિક


જન્મદિન પર તુજ ને શબ્દો વીણી વીણી એક હાર આપુ છું,
જન્મદિન મુબારક માં તુજ ને કવિતા નો ઉપહાર આપુ છું.
પગલાં પડે જ્યાં તારા, ત્યાં તુજ માટે રસ્તો સાફ માંગુ છું.
જો અંધારૂં હોય જીવન માં તો પ્રભુ પાસે ચાંદ તારા માંગુ છું.
સદા ઝળહળતો રહે સુખ નો સૂરજ એવો પ્રકાશ માંગુ છું.
વરસતો રહે સદા વરસાદ એવો પ્રગતિ નો સાથ માંગુ છું.
કવિરાજ ના હ્રુદય થી વહેતી નદી માં હું તારું સન્માન માગું છું.
આ જયવંત બગડીયા છે, યાદ આવે તને તો તારી એક નજર માંગુ છું.
તુજ ને જન્મદિન ના શબ્દો મઢી ઉપહાર આપુ છું.

જયવંત બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 111745869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now