Gujarati Quote in Poem by Hetaljoshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી આ કલમ....
હદયના ઘા મટે છે કયાં કોઈ મલમ થી...
બસ,એને હળવા કરવા માટે છે મારી આ કલમ..
હદયના ભાવો થી કવિતા બનાવે છે મારી આ કલમ..
કવિતા બનાવી હદય ને હળવું કરે છેમારી આ કલમ...
સાથ કોઈ નથીહોતું જયારે કોઈ મારી ત્યારે ...
આ કલમ ને સાથી બનાવી ફરું છુંહું મારી...
સાથ આપે છે બસ,મને મારી આ કલમ...
સુખ અને દુઃખ ની રાહ પર સાથે ચાલે છે મારી આ કલમ..
જીવન ના દરેક સમય ને વણૅવી ચુકી છે...મારી આ કલમ...
નહીં રહી શકું એના વિના હવે એવું લાગે છે...
મને મારી આ કલમ..
મારું તો હદય જ બની ગઈ છે .....
મારી આ કલમ... મારી આ કલમ
હેતલ.જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111745573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now