આજે અંક બંધ શાયરી લખી નાખી તારા માટે ....
અને,તું પુછે છે એ ગમો નું નગર વસાવ્યું તે કોના માટે????
ખાલી ખ્વાબો માં જોવા થી શું થાશે??
ખાલી યાદો માં જોવા થી શું થાશે??
જે નથી મળવાનો એવાં પે્મ ની આશા ઓ હવે રાખવા થી શું થાશે....?????
ભુલી નથી એની યાદો ને...
ત્યાં નવી યાદો કેમ બનાવવું???જખ્મો હજી જુના પણ તાજા છે....
ત્યાં નવા જખ્મો કેમ બનાવવું...???
બે તરસતા નૈનો ની એ વાત હતી...
આતુરતા હતી જેને મળવાની .....
એ પે્મ મળ્યો અને ન પણ મળ્યો....
એવા અધુરા પે્મ ની એ વાત હતી....
હેતલ. જોષી.. રાજકોટ