સાથ છુટે તો સમજ જે એનો શ્વાસ પણ તૂટયો હશે.....
તારી યાદો માં એને જોઈ ને કુદરત પણ રુઠયો હશે.......
આમ સાથ છોડે એવો નથી તારો "અજીત" જિંદગી....
આ "યાદ "ની મહેફિલને માણવા કુદરત પણ દોડયો હશે...
જીવ તને સોપીને જીવે તે, અેની માયાને જોઈને કુદરત
પણ મુંજાયો હશે....
વફાદારીની સિર્ફ વાતો નથી, તારો જ થઈ ને "યાદ
"જીવયો હશે......
મીત માટે તો મહેરામણ બનીને બેઠોછુ.....
મસ્ત મજાની ખળખળ વહેતી મારી સરિતા ની રાહ હુ
જોવુ છું .. "યાદ "lots of missing you j💞indagi.