Gujarati Quote in Thought by Neeta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળ .........

સાંભળ ભલે આપડે લડીએ ઝગડીએ, એક બીજા પર દાદાગીરી કરીએ પણ અંતે એકબીજાને સાથ આપવા આપડે બેજ હશુને.
ઘડપણ આવશે ઘૂંટણ કામ કરતા બંધ થશે, કમર વળતી બંધ થશે પણ અંતે એકબીજાનો સહારો તો
આપડે જ બનીશુ ને.
હું રિસાઈશ તો તું મનાવજે, તું રિસાઈશ તો હું મનવીશ એકબીજાના ચશ્માં ખોવાશે તો શોધનાર આપડે બે જ
હશુ ને.
આખરે અંત સમયે એકબીજાને માફ કરનાર ને પ્રેમ કરનાર આપડે બેજ હશુને.
સાંભળ હું તારી સાથે આ જીવન જીવવા માંગુ છું અંત સમય સુધી આ બધુજ કરવા માગું છું.

Gujarati Thought by Neeta : 111744723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now