કડવું છે પણ સત્ય છે...
માતા - પિતા સિવાય કોઈ ની ઉપર વિશ્વાસ કરવો નહિ...
કારણ કે જ્યારે તે વિશ્વાસ તૂટે છે ત્યારે માણસ કોઈ ના ઉપર વિશ્વાસ નથી કરી શકતો....
તેના ઇચ્છવા છતાં પણ નહિ, તેની કરેલી કોશિશો પણ નહિ...
અને માતા - પિતા સિવાય કોઈ તમારા ઉપર આંધળો વિશ્વાસ પણ નહિ કરે.....
IN EVERY RELATIONSHIP TRUST IS MOST IMPORTANT......