#ગુડ મોર્નિંગ#હાસ્ય😅🤣😂
સવારે ચાર વાગ્યે જાગી ગયો અને બીજા કોઈ જાગી ન જાય એટલે બત્તીઓ ન કરી .
બાથરૂમમાંથી ભરેલી ડોલ લઈ વોશિંગ મશીન માં ઉંધી વાળી દીધી .
સાબુ ઉમેરી મશીન શરૂ કરી દીધું .
સવા પાંચે મશીન બંધ થયું .
ત્યાં શ્રીમતીજી પ્રગટ થયા .
શ્રીમતીજી :- બાથરૂમમાં એક જ ભરેલી ડોલ પડી'તી એ તમે ક્યાંય બીજે મૂકી છે ?
અપરાધી :- એ ડોલમાં શું હતું ?
શ્રીમતીજી :- રીંગણા , બટેટા , કોબી ફ્લાવર , દૂધી , આદુ મરચાં , કેળાં , સફરજન .
અપરાધી સંતાઈ ગયો , જડે તો કહેજો .
😂😂😂😂😂😂😂😂😂😂