*પતિ-પત્ની હળવાશના મૂડમાં વાતો કરતાં હતાં...*
*પત્ની કહે : તમને ખબર છે, તમારા માટે મેં કેટલો ભોગ આપ્યો છે ?*
*પતિ કહે : ના. તું જ કહેને.*
*પત્ની કહે : તમારા માટે ઘરનાં બધાં કામ કરતાં કરતાં મારા હાથ ટૂંકા થઈ ગયા.*
*પતિને નવાઈ લાગી. હાથ ટૂંકા થઈ ગયા ? એવું કેવી રીતે બને ? તેં તારા હાથ માપ્યા હતા ?*
*"હા, માપ્યા જ હતા ને !*
*પહેલાં હું યોગ કરતી વખતે વાંકી વળીને મારા પગના અંગૂઠા પકડતી તો તરત પકડાઈ જતા. હવે તો માંડ ઢીંચણ (ઘૂંટણ) સુધી પહોંચે છે."*
પતિ બેભાન
😜😜😜