બીચારો પતિ 😇
પત્ની : તમે જેમ બને તેમ ઘરે જલ્દી આવો ને...
પતિ : કેમ ઉતાવળ કરે છે? શુ કામ છે?
પત્ની : બાજુ વાળા ભાભી ઘરે આવે છે.
પતિ : બે મિનિટ મા જ આવુ છું.
😉😘😙🏃🏻♂️🏃🏻♂️
પતિ ફટાફટ ઘરે આવી ગયા,
એકદમ સ્ટાઇલિશ થઈ નેં બોલ્યા: શુ કામ પડ્યું ભાભી ને?
પત્ની : કામ કાંઈ નથી,
તમારી બેને રાખડી મોકલી છે પોસ્ટ મા, હું કેવી રીતે બાંધું?
એટલે મે ભાભી ને બોલાવ્યા રાખડી બાંધવા.
🥺🥵😅😂😜