અબોલ પ્રેમ એટલે અંતરના અહેસાસમાં જે લાગણી અનુભવી રહ્યો હોય, તેને અબોલ પ્રેમ કહેવાય.
પ્રેમ કરતા બંને પ્રેમિકાઓ એકબીજાની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ વાંચી શકે છે એમને બોલવા માટે શબ્દોની જરૂર પડતી નથી એને અબોલ પ્રેમ કહેવાય.
એકબીજાના સહવાસમાં હોય અને એકબીજાના દર્દ અને વેદનાને કહ્યા વિના જ સમજી શકતા શકતા હોય એ બંને વચ્ચેના પ્રેમને અતૂટ પ્રેમ કહેવાય.
અબોલ પ્રેમ બે સખીઓ વચ્ચે પણ હોય છે માતા- પિતા નો સંતાનો પર પણ અબોલ પ્રેમ હોય છે .પતિ -પત્ની વચ્ચે પણ આવો અબોધ પ્રેમ હોય છે બે પ્રેમીઓ વચ્ચે પણ અબોધ પ્રેમ હોય છે.
અબોલ પ્રેમ ની કોઇ વ્યાખ્યા ન હોય. એકબીજાને કહ્યા વિના સમજી જવું એની અંદર સ્ફૂરેલા શબ્દોને મૌનની સંવેદનાઓ એક સાચો અબોલ પ્રેમ છે.
-B B.P