#ગુડ મોર્નિંગ#હાસ્ય😅😂🤣
*ડૉક્ટર: બોલો ભાઈ શુ થાય છે..?*
*દર્દી: ડૉક્ટર સાહેબ, સ્વાસ લેવા માં બહુ તકલીફ થાય છે, લાગે છે કોરોના થયો હોય તેમ લાગે છે,*
*ડૉક્ટર: માસ્ક કાઢી ને સ્વાસ લઈ જુઓ.*
*દર્દી: હા, ડૉક્ટર સાહેબ હવે સ્વાસ લેવાય છે*
*ડૉક્ટર: નિકળ આઈ થિ, જિન્સ ના પેન્ટ ના માસ્ક ના હોય...*
*😂🤣😂*