Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

[ https://shopizen.page.link/W3MB
Link👍 my frist Novel

મારી આ નવલકથા પ્રેમને આધારિત છે જેમાં રેખા અને મિલન એકબીજાને પ્રેમ કરે છે અને સમાજ સામે આવતા પડકારો સામે રેખા એક પોતાની અંદરની શક્તિથી મિલનને પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવે છે અને તેની આજુબાજુમાં જે પાત્રો લીધા છે એને પણ રેખા પોતાની હિંમત અને શક્તિથી પ્રોત્સાહિત કરે છે કદાચ મારી આ પહેલી નવલકથા છે એટલે ક્ષતિ જણાય તો માફ કરવા વિનંતી

આવી વધુ પોસ્ટ્સ જોવા માટે અને સાહિત્ય વારસો માં જોડાવા માટે ક્લિક કરો

https://kutumbapp.page.link/pdEu74bTrJQxwc1H6?ref=I0885

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111743982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now