#મોર્નિંગ #હાસ્ય 🤣😅😂
સત્ય ઘટના...
ભાવનગરમાં એક ભાઇ મોર્નિંગ વોક માટે નિકળ્યા,
પોલિસ આવી પુછપરછ કરી ગાડીમાં બેસાડી પંદર કિમી. દુર ઉતારી દીધા , કહે બધા દિવસોનુ મોર્નિંગ વોક આજે જ પુરુ કરી લો..!!હવે બહાર નિકળતા નહિ...
એ ભાઇ બપોરે ત્રણ વાગ્યે ઘરે પહોંચ્યા..
🚶🏽♂️🚶🏽♂️🚶🏽♂️