Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂરજની સામે દીપક લડ્યો .
મારું પણ છે તેજ હક લડ્યો .

પરિણામ કેમ ના આવે મારી તરફ ;
વિશ્વાસ સામે જીતવા શક લડ્યો .

સમય સામે બાથ ભીડી રોકવા મેં ;
જ્યારે પણ જ્યાં મળી તક લડ્યો .

આવતા જતા શ્વાસને ભેગા કરવાતા ;
હારજીતની ના ફિકર કે ફરક લડ્યો .

મોતની ટક્કરમાં જિંદગીએ આપ્યો સાથ;
" Bન્દાસ " હું મોતને આપુ ના મચક લડ્યો .

✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી

Gujarati Poem by Rakesh Solanki : 111743727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now