હું ય જાણું એ એક આભાસ છે; અને તો ય મારા માટે ખાસ છે.
હું મને જ નથી મળતો એમ તો; અને મારી સૌને અહીં તલાશ છે.
આમ તો કઈ ખાસ નથી તો પણ કોઈ માટે ખાસ હોઈશ એવો ભ્રમ છે .
રાત્રે જોયેલા સપના ને સાચું માની આંખો દિવસ મૃદુ સ્મિત સાથે ફરતો અને સંધ્યા સમયે પાછું હતાશા નું મોજું ફરતું .
હું ય જાણું એ એક આભાસ છે તો પણ ખુલ્લી આખે સપના જોઈ ખુશ થાઉં છું
(હેત)