પતિએ પત્ની નો ફોન કાપીને મેસેજ કર્યો મિટીંગ માં છુ વાતચીત નહી થાય,,ઠીક 5 મિનીટ રહીને પડોસન નો ફોન આવ્યો
પડોસન : ફ્રી હતા તમે
પતિ : હા ફ્રી જ છુ બોલો કોઈ કામ હતુ,,,
પડોસન : ના મારે કોઈ કામ નથી લો આ તમારી પત્ની ને ફોન આપુ છુ વાત કરો
પત્ની : આજ સાંજે ઘરે આવો એટલે આયોડેક્ષ બામ સાથે લઈને આવજો.
😜😜🤣🤣🤣