કવિ ની ઘરવાળીનો જન્મ દિવસ હતો.. 🎂
કવિ : જાનુ શુ ગિફ્ટ જોયે છે..??
ઘરવાળીની ઈચ્છા કાર લેવાની હતી.. 🚗
એટલે આડકતરી રીતે કીઘુ કે,
હું પગ રાખુ તો એની સ્પીડ 5 સેકન્ડમાં 0 થી 100 ઉપર પુગી જાવી જોયે..
કવિ એ સાંજે ઇલેકટ્રીક વજન કાટો લાવી દીધો.. 🚏
હવે બહાર બેઠો બેઠો એકલો
*ખારી શિંગ ખાય છે*
😂😂😂😂😜😜😜😜