Gujarati Quote in Poem by Het Vaishnav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાવશૂન્ય બેઠેલો હું એની સામે , વિચાર કરતો ' શું સાચેમાં અમારું જામે ?
' મગજ ને અંતર બંને લાગેલા અલગ અલગ કામે ; જીભ થોથવાતી શું બોલું હું આમે ( ય ) .
આંખોની સામે જ જુની યાદો તાજી થાય
દિમાગ અને દિલ બન્ને જુદી રાય આપે
સામે બેઠેલી પૂછે એ મને "કેમ"
હૈયું મારું રોતુ પણ શું ફાયદો એને બતાવી ને ;
હસાવી દઉં એને એક વાર મારી રીતે મનાવીને ,
પણ નિષ્ક્રિય રેહશે કા . કે . એ બેઠી તી બધું પતાવી ને . દિવસો વીત્યા એ વાતને તો બી બધું તાજું લાગે
એનો ગુસ્સો ને હાસ્ય નો અવાજ હજુ કાને વાગે , |
બહુ જોયું હવે તો આ મન પણ તારો જ પ્રેમ માંગે ,
ભલે તું આગળ ગઈ પણ આ દિલ તારી પાછળ જ ભાગે
(હેત)

Gujarati Poem by Het Vaishnav : 111743354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now