Gujarati Quote in Poem by Sharad Dhameliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીખવું તને હું નીડરતાથી, ઊભો થતા દુઃખમાંથી,
ચાલતો રહીશ તો લઇશ હું સાથે, બેઠો રહીશ તો ઠોકરે,
ઉભો થાતો હું અંબાવુ આભને, નહીં તો મુકું ભોનાતળીયે,
દશા તારી આ કાઠી ને મનની, ફેરવ જો તું, ફેરવુ આ કાળ ને,
હું જો તારી અંતરમાં બેઠો, લેતો ગોવર્ધન તર્જ આંગળે,
શાને ડરે આ માયાના જાળથી, તુજ બાળક મુજ પરમેશ્વરનો.

- શરદ

Gujarati Poem by Sharad Dhameliya : 111743210
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now