જોયા હતા મેં તો સપના તારા અને મારા સાથના
પુરા કરવા હતા એ સપના મારે તો તારી સાથેના
તારો હાથ પકડી ને ચાલવું હતુ મારે આ દુનિયામાં
એ પણ સપનું જ હતું મારુ તો તારી સાથેનું આ
ફરવું હતું તારી સાથે મારે આ અંનત દુનિયામાં
દુનિયા કરતા તો તારો અંનત સાથ વધુ ઇચ્છયો
પણ આ બધું તો લાગણી ને અહેસાસ મારા હતા
મેં તો આ બધી ઈચ્છા ના સપના જ સજાવ્યાતા
આ સપના જ છે જે ખબર છે કાચની જેમ તૂટશે
માટે તો એનું નામ જ અધુરા સપના જ આપવું છે