તને ખબર છે ને તું સાથે હોય છે ત્યારે મારી આખો પણ બોલે છે,તને ખબર છે ને તું સાથે હોય છે ત્યારે મારામાં અલગ જ નિખાર હોય છે, તને ખબર છે ને આ શણગાર પણ હું તારા માટે જ કરું છું મને ગમે છે તારા રંગ માં રંગાવું, તારી પસંદ મુજબ સજવું, તને ખબર છે ને હું તારામાં જ મારું સર્વસ્વ જોવ છું.