#ગુડ morning#હાસ્ય😂🤣😅
પોપટલાલ રાત્રે બે વાગે પરફયુમ છાંટી બેઠો હતો ત્યાં જીન આવ્યું, "વાહ સરસ સુગંધ છે ! હુ ખુશ છુ, કંઇપણ માગી લે"
"જીનભાઇ, મને *ઘરવાળી* આપો"
જીને ખૂણામાંથી સાવરણી લઇ આખુ *ઘર વાળી* દીધુ ને તુરત જ અલોપ થઇ ગયો ને પોપટલાલ પાછો *ઘરવાળી* વગર લબડી ગયો.
આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ.
😄😂🤣😁😊😄😅
*સમજણ ના પડે એ બે વાર વાંચે.*