Gujarati Quote in Shayri by Megha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી અને તારી યાદોના વાદળ.....

મારા મન પર છાઈ રહ્યા છે તારી સાથે વિતાવેલી યાદો ના વાદળ
બસ એ જ વાદળ વચ્ચે મારો મેઘ સાદ કરી રહ્યો છે...
ફરી એક વાત તાજી કરી લઈએ એ યાદો જેમાં બસ ફક્ત હું અને તું જ હોઈએ...
એ યાદો યાદ કરતા એક મેકમાં ખોવાઈ જઈએ..
મારું હૃદય બસ ઝંખે એટલું કે હું ખોવાઈ જાઉં તારા આલિંગન માં..
તારા આલિંગન માં ખોવાઈ ને એ એહસાસ થાય છે કે જેમ મારા શ્વાસમાં તું છે એમ તારા શ્વાસમાં પણ હું છું..
એટલે જ કહું છું... ના શોધીશ મને તારી આસપાસમાં
હું મળીશ તને તારા જ શ્વાસમાં...

Gujarati Shayri by Megha : 111742958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now