Gujarati Quote in Whatsapp-Status by Bhanuben Prajapati

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લિવ ઇન રિલેશનશિપ ક્યાંથી આવી પહેલા તો એક પ્રશ્ન નો તાર્કિક અર્થ સમજાવું તો. માણસ જ્યારે પોતાના સંબંધથી કંટાળી જાય ત્યારે રિલેશનશિપમાં બંધાઈ જાય છે પત્ની પતિથી કંટાળી .ને, પતિ પત્નીથી કંટાળી જાય અને અલગ થઇને પછી મેરેજ કરે અથવા બંનેને અલગ પાત્રમાં અલગ થઈને એક નવું પાત્ર જીવનમાં લાવે છે અને નામ આપે છે લિવ ઇન રિલેશનશિપ આપણો સમાજ એટલો આઝાદ તો નથી જ કોઈએ સ્વીકાર પણ કર્યો નથી તમે અને હું નામ દેવામાં તો સારું લાગે છે પરંતુ જ્યારે કોઈ એમાં રહેવાનો પ્રયત્ન કરે છે ત્યારે સમાજ એને સારી દ્રષ્ટિથી જોતો નથી લિવ ઇન રિલેશનશિપ એ ભલે બોલવામાં સારું હોય પરંતુ લોકોની નજરમાં તો એ એટલી હદે ખરાબ અર્થમાં સમજાય છે લોકોની જોવાની દ્રષ્ટિ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પ્રત્યે ખૂબ જ નફરત દાયક હોય છે

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111742687
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now